Breaking NewsLatest

આજ રોજ જી એકસપ્રેસ ન્યુઝના યુવા ડાયરેકટર અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા નો જન્મ દિવસ છે

અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા મુળ ૬ ડિસેમ્બર ૨૦૦૩ ના રોજ ત્રાપ્રજ માં રાજપૂત સમાજ માં વાળા પરીવાર માં જન્મેલા નાનપણ થી દાદા અને દાદી ના સાથે માતા પિતા ના આશીર્વાદ થી ભણતર ની સાથે રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવી છે ખુબજ લાગણી શીલ વ્યક્તિ અને નાનપણ થી પિતા ના માર્ગદર્શન મેળવી દરેક કાર્ય માં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે દરેક પિતા નું એક સ્વપ્નું હોઈ પોતાનો પુત્ર ભણી ગણીને પોતાના પરિવાર નું નામ રોશન કરે એજ રીતે અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા પિતાની દરેક કાર્ય નાનપણ થી મદદ કરી પિતા ને સાથ સહકાર આપે છે તેમજ અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા ના પોતાના પણ ઘણા સ્વપ્ના છે પોતે પોતાનું એક અલગ ઓળખ ઉભી કરે એટલે તેવો પોતાના કાર્ય માં નાનપણ થી ખુબ જ મહેનત કરી ભણતર ની સાથે સાથે પોતાના કાર્ય માં પુરતું ધ્યાન આપી કાર્ય કરે છે માતા પિતા ની સાથે મિડીયા માં પણ તેઓ ખુબજ નાની ઉંમર થી પોતાનો સાથ સહકાર આપે છે આજ રોજ તેમના જન્મ દિવસ પર માતા પિતા અને પરીવાર દ્વારા ખુબ અલગ રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે

આજ રોજ તેમના જન્મ દિવસ પર પરીવાર સગા સંબંધી અને મિત્રો દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે ગુજરાત નહી ભારત ના સુપ્રસિદ્ધ સેલિબ્રિટી દ્વારા અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા ને તેમના જન્મ દિવસ ને યાદગાર બનાવવા માટે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે

અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા ને જી એકસપ્રેસ ન્યુઝ પરીવાર તરફથી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા વધે તમારી નામના એવી અમારી શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *