Breaking NewsLatest

આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ના વિરોધમાં આવેદનપત્ર આપતા સાબરકાંઠાના ભ્રામસેના ના કાર્યકર્તાઓ

અરવલ્લી

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ‌ ઈટાલિયા દ્ગારા ધર્મ સંદર્ભે આપેલ અભદ્ર નિવેદનના કારણે હિન્દુ ધર્મમાં વર્ગવિગ્રહ કરાવવાની દહેશતના કારણે હિન્દુ ધર્મપ્રેમી જનતા મા ભારે રોષ વ્યાપ્યો છે.ઈટાલિયાના આ નિવેદન ના વિડિઓ સોસીયલ મીડિયા માં વાઇરલ થતાં ગુજરાત ના સાધુ, સંતો અને હિંદુ સંગઠનો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભ્રમ સમાજ ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અતુલભાઈ દીક્ષિત ની આગેવાની માં અને તથા સમસ્ત બ્રહ્મસમાજ હિંમતનગરના પ્રમુખશ્રી હર્ષદભાઈ પાઠક તથા મહામંત્રી શ્રી સર્વાનંદ ભટ્ટ તથા ઉપપ્રમુખ મુકેશભાઈ જાની તથા નિમેષભાઈ ત્રિવેદી તથા જયેશભાઈ જોશી, મનોજભાઈ પુરોહિત, દેવાંગ શુક્લા , ભાવના બેન તથા બ્રહ્મ સમાજના અન્ય આગેવાન શ્રી
દુર્ગાસેના સાબરકાંઠા સહિતના ના ધર્મપ્રેમીઓ દ્ગારા તા14.7.2021નૂ બુધવારના રોજ ચાર વાગ્યે સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..મોટી સંખ્યામાં લોકો શોશ્યલ ડીસ્ટન્સ રાખીને સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ હાજર રહી કલેકટર શ્રી સાબરકાંઠા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *