Breaking NewsLatest

ઉમરાળાની સેવાકીય સંસ્થા અને ગામ લોકો દ્વારા જામનગર વિસ્તારમાં પુર પીડિતોને કીટ વિતરણ કરાઈ

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર અને ગામના પ્રતિષ્ઠિત અને સેવાભાવી નાગરિકો દ્વારા જામનગરના પુર પ્રભાવિત અલિયા,બાડા અને ખીમરાણા ધુવાવ વિસ્તારોમાં અનાજ,લોટ ખીચડી વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયુ ગુજરાતમાં કોઈપણ ખૂણે આફત આવે ત્યારે ઉમરાળા ગામની આધ્યાત્મિક સાધના કેન્દ્ર સંસ્થા અને ગામના સેવાભાવી લોકો હંમેશા સેવા માટે તત્પર હોય છે જામનગરના પૂરગ્રસ્ત લોકોની મદદમાં આ વખતે સેવાભાવી સહયોગીઓ નિલેશભાઈ સવાણી,ધર્મેન્દ્રભાઈ લાખાણી, વિનોદભાઈ સવાણી, હરસિંગભાઈ હાંહડ અને બાપા સીતારામ મઢી ગ્રુપનો સહયોગ મળ્યો હતો બાપા સીતારામ મઢી ગ્રુપના યુવાનો કીટ પેકીંગ અને વિતરણમાં ખડે પગે હાજર રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *