Breaking NewsLatest

ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે આયુષ્માન કાર્ડની સેવા શરૂ કરાઈ

ઉમરાળા તાલુકાની સેવાભાવી સંસ્થાઓમાં હર હમેશ મોખરે રહેતી આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા શરૂ જ હોય છે હાલમાં સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડને આયુષ્માન કાર્ડ તરીકે કનવર્ટ કરીને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સંદર્ભે આઘ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે 3 ઓપરેટર રાખીને ઉમરાળા તાલુકાના લોકોને સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે એવી સગવડ કરવામાં આવી છે આજે પ્રથમ દિવસથી જ લાભાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો જ્યાં સુધી તમામ લોકોને કાર્ડ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી સેવા ચાલુ રાખવામાં આવશે તેમ આઘ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ દ્વારા યાદીમાં જણાવ્યુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *