Breaking NewsLatest

ઉમરાળા ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના પૂતળાનું દહન કરાયુ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઉમરાળા પ્રખંડ દ્વારા ઉમરાળાના જવાહર ચોક ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તાજેતર માજ કાશ્મીર ઘાટીમાં સડયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધમાં આજરોજ આતંકવાદ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરો એ “પાકિસ્તાન હાય હાય હર હિન્દૂ ને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ ભારત માતા કી જય, વંદે માતરમ” ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમમાં ઉમરાળા શહેર તાલુકાના અગ્રણીઓ અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *