Breaking NewsLatest

એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી, તેમજ એ વન ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

નરોડા ખાતે આવેલ SNME કેમ્પસની એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઑફ લૉ , એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી, તેમજ એ વન ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોળીના રંગમાં ડીજેના તાલ માં તલ્લીન થઇ ને અનેરો આનંદ માણ્યો હતો. હોળીનાઆ અનેરા ઉત્સવને યાદગાર બનાવવા વિદ્યાર્થીઓએ સિગ્નેચર ડેની પણ ઉજવણી કરી હતી.જેમાં પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરી ને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાયાવરણ જાણવાનીનો સંદેશો પાઠવ્યો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *