Breaking NewsLatest

કુકાવાવ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિન હરીફ

કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડમા નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ત્રીજી વખત રવજીભાઈ લખમણભાઈ પાનસુરીયાને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ લોધણવદરાને બીજી વખત બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ચૂંટણીમાં ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરો જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર બિન ખેતી વિષયક રતિભાઈ ઠુંમર વ્યક્તિ સભ્ય રવજીભાઈ પાનસુરીયા નાજાપુર સેવા સહકારી મંડળી રવજીભાઈ પાઘડાળ બરવાળા બાવળ સેવા સહકારી મંડળી ભગવાનભાઈ ચૌહાણ ખજુરી પીપળીયા સેવા સહકારી મંડળી વનરાજભાઈ બસિયા હનુમાન ખીજડીયા સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ લોધણવદરા મોટા મુંજીયાસર સેવા સહકારી મંડળી જસરાજભાઈ નાગાણી બાટવા દેવળી સેવા સહકારી મંડળી ભનુભાઈ કાછડિયા નવા વાઘણીયા સેવા સહકારી મંડળી લાખાભાઈ પદમાણી દેવગામ સેવા સહકારી મંડળી વિનુભાઈ વેગડ લુણીધાર સેવા સહકારી મંડળી પ્રાગજીભાઈ કાછડીયા વાવડી રોડ સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ કાવાણી હડાળા સેવા સહકારી મંડળી હાજર રહેલ જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તેમજ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા અને કુકાવાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે તેમજ આ સંઘની પ્રગતિમાં વિરજીભાઇ ઠુંમરનો કાયમી પૂરતો સહયોગ મળેલ છે તેમ કુકાવાવ તાલુકા સંઘના ચૂંટાયેલા પ્રમુખ અને કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જણાવેલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *