કેળવણીધામ-સરદારધામ યુપીએસસી-જીપીએસસી સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલા 13 વિદ્યાર્થીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી પરીક્ષામાં આસિસ્ટન્ટ ઈજનેર સિવિલમાં પસંદગી પામતાં સરદારધામ-કેળવણીધામ ના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયા, ઉપપ્રમુખ નટુભાઈ પટેલ, માનંદમંત્રી -ચેરમેન સિવિલસર્વિસ કેન્દ્ર ટી જી ઝાલાવાડિયા રિટાયર્ડ આઈ એ એસ , ડાયરેક્ટર સીવીલસર્વિસ કેન્દ્ર સી એલ મીના રિટાયર્ડ આઈ એ એસ તેમજ એચ એસ પટેલ રિટાયર્ડ આઈ એ એસ તથા સરદારધામ ના સી ઈઓ એ તમામને અભિનંદન આપ્યા હતા આમ સિવિલ સર્વિસ કેન્દ્ર માં સમાજ ના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરાવી કારકિર્દીમાં મદદરૂપ થતી સંસ્થા પાટીદાર સમાજના લોકો માટે ખુબજ મદદરૂપ થઇ રહી છે
કેળવણીધામ ના તાલીમાર્થીઓને આસીટન્ટ ઈજનેર તરીકે નિમણુંકો કરાઈ અરવલ્લી
Related Posts
વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો
યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે: શિક્ષણ રાજ્યમંત્રી…
ઉના સરકારી સબ ડિસ્ટીક હોસ્પિટલ નું હવે નિર્માણ થશે
યુવા નેતા રસિક ચાવડા ની સફળ રજુવાત.. ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં મંજુર…
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સુરતના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરવા સાથે માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ,…
મોલડી ગામ માટે ખુશીના સમાચાર! ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે નવી પ્રાથમિક શાળાનું ખાત મુહૂર્ત.
મોલડીમાં શિક્ષણનો નવો યુગ! ₹ 75 લાખના ખર્ચે બનશે આધુનિક પ્રાથમિક શાળા. વિકાસની…
રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના ૬૫મા સ્થાપના દિવસ…
ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ,…
મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું
ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…
ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ…
અંબાજી મંદિરમાં ફરજ બજાવતી હોમગાર્ડ મહિલાનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત
અંબાજી આઠ નંબરમાં રહેતા અને અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ…
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…