રાજકોટ: રાજકોટની શિવાનંદ હોસ્પિટલ ના ICU વોર્ડ માં લાગી હતી અચાનક આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આગ ઉપર કાબુ મેળવવા ના પ્રયાસ ચાલુ. 33 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગમાં 5 વ્યક્તિઓનાં મોત. આનંદ બંગલા ચોકમાં આવી છે હોસ્પિટલ. હોસ્પિટલ માં ૩૩ દર્દીઓ દાખલ હતા. સીએમ રૂપાણી દ્વારા ઘટનાની જાણ થતાં તમામ વિગતો મેળવી દુઃખ વ્યક્ત કર્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા.

















