Latest

ખુશખબર…જામનગર ખાતે રવિવારે યોજશે સર્વ રોગ નિદાન કેમ્પ

જામનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા
વાળંદ જ્ઞાતિની વાડી, નીલકમલ સોસાયટી પાછળ, જામનગર. સમય : સવારે 9.30-1.00 કલાકે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થશે.

સર્વ રોગ નિદાન કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ , ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગ નું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પ માં ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.

શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ શ્રી મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નિમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *