Latest

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, . મહેસાણા , સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ખાધચીજના વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ માટે ઓનલાઈન ફ્રુડ રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ સ્થળ પર કાઢી આપવા નો કેમ્પ યોજાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જી. મહેસાણા , સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં
ખાધચીજના વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ માટે ઓનલાઇન ફુડ રજીસ્ટ્રેશન
સર્ટીફીકેટ સ્થળ પર જ મેળવવાની ઉતમ તક
મહેસાણા જીલ્લાના કેમ્પ
(૧) ઊંઝા ખાતે કેમ્પ
તા.૨૨/૦૩/૨૦૨૨
સ્થળ :નગરપાલિકા હોલ,નગરપાલિકા ઊંઝા,તાં ઊંઝા
સંપર્ક નં :શ્રી સ્મિત.બી પટેલ
(ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં.૯૭૨૪૩૮૯૦૯૩
(૨) બેચરાજી ખાતે કેમ્પ
તા. ૨૩/૦૩/૨૦૨૨
સ્થળ :ઉમિયવાડી,શંખલપુર રોડ,બેંક ઓફ ઇન્ડિયાની બાજુ માં,બેચરાજી,તાં. બેચરાજી,જી.મહેસાણા.
સંપર્ક નં :શ્રી એસ.કે.પ્રજાપતિ (ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં.૯૭૧૪૭૧૨૨૯૬

(૩)આબલિયાસણ ખાતે કેમ્પ
તા.૨૫/૩/૦૨૨
સ્થળ.આંબલીયાસણ ગ્રુપ સેવા સહકારી મંડળી નો હૉલ. આબલિયાસણ, તા.જી.મહેસાણા
સંપર્ક.નં.શ્રી મતી હિરલ.વી ગુર્જર(ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં.૭૦૯૬૭૧૬૬૨૬
(૪) કડી ખાતે કેમ્પ
તા.૨૫/૩/૦૨૨
સ્થળ.APMC હૉલ,માર્કેટ યાર્ડ કડી, તા.કદી
સંપર્ક નં. શ્રી જે. ડી.ઠાકોર
(ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં.૬૩૫૩૦૩૩૬૪૨

અરવલ્લી જીલ્લાના કેમ્પ
(૧) બાયડ ખાતે કેમ્પ
તા. ૨૩/૦૩/૨૦૨૨
સ્થળ : APMC HALL,BAYAD
સંપર્ક નં :શ્રી પી.એસ.પટેલ , (ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં.૮૧૬૦૫૭૦૯૯૨ , ૯૯૦૯૮૪૧૭૯૭
(૨) મોડાસા ખાતે કેમ્પ
તા.૨૫/૩/૦૨૨
સ્થળ.નગર્પાલિકા હૉલ મોડસા , તા.જી.અરવલ્લી .
સંપર્ક.નં. શ્રી કે.આર.પટેલ (ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં. ૯૪૦૯૪૧૨૩૦૩

સાબરકાંઠા જીલ્લાના કેમ્પ
(૧) તલોદ ખાતે કેમ્પ
તા. ૨૨/૦૩/૨૦૨૨
સ્થળ : નગરપાલીકા હૉલ તલોદ , તા.જી.સાબરકાંઠા સંપર્ક નં :શ્રીમતી એન.જે.ત્રિવેદી, (ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં.૯૦૯૯૨૪૧૯૪૧
(૨) પોશીના ખાતે કેમ્પ
તા.૨૪/૩/૦૨૨
સ્થળ. પ્રાથમિક શાળા લાંબડીયા , તા.પોશીના જી.સાબરકાંઠા
સંપર્ક.નં. શ્રી કે.કે.ચૌધરી (ફૂડ સેફ્ટી ઓફિસર)
મો. નં. ૮૭૮૦૯૫૦૫૯૧

કયા કયા વેપારીએ ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
ટી સ્ટોલ, પાન પાર્લર, પાણીપુરી, દાબેલી ,નાસ્તા હાઉસ, ફાસ્ટફુડ, લારી-ગલ્લા અને ૧૨ લાખથી ઓછા ટર્નઓવરવાળા રીટેલર વેપારીઓ
વધુમાં જેમણે ફીઝીકલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવેલ હતા જે રદ કરવામાં આવેલ છે.તેમણે પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવી લેવાનું રહેશે.
રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે રજુ કરવાના પુરાવા
૧) પાસપોર્ટ સાઇઝનો એક ફોટો
૨) આધાર કાર્ડ અથવા ફોટો અને રહેઠાણનો સરનામા વાળો પુરાવો
૩) ધંધાની જગ્યાનું લાઇટબીલ
૪) જગ્યાની માલીકીનો પુરાવો
૫) ભાડાની જગ્યા હોય તો ભાડાકરાર
રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે ફી ની રકમ
એક વર્ષ માટે રૂ. ૧૦૦/-
મહતમ પાંચ માટે રૂ.૫૦૦/-
રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ફી ઓનલાઇન ( ફોન પે,ગુગલ પે,) સ્વીકારવામાં આવશે
વધુ માહિતીની જરૂર પડે તો સંપર્ક નંબર પર સંપર્ક કરવો .
બી.એમ.ગણાવા
ડેઝીગ્નેટેડ ઓફીસરખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જી. મહેસાણા , સાબરકાંઠા અને અરવલ્લી એ જણાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *