Breaking NewsLatest

ગાંધીનગર એસ.એસ.વી કેમ્પસમાં ખાતે માજી શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતામાં યોજાયો ધો્દશ બાર ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

એસ.એસ..વી .કેમ્પસ.સેકટર3-બી ગાંધીનગર ખાતે આજે ધોરણ દશ આને ધોરણ બારના વિધાર્થી વિધાર્થનીઓનો વિદાય સમારંભ પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતામાં આજે યોજાયો હતો.જયસિહ ચૌહાણે તમામ પરિક્ષાથીઓને નિર્ભય રીતે આને પરિક્ષાના સંપૂર્ણ માહોલમાં શાન્તિ થી પરીક્ષા આપવા જણાવી ક‌ઈ રીતે સારૂ પેપર લખાય તેની ઝીણવટભરી માહિતી આપી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પુજારી ઠાકોર પંકજસિહ ચૌહાણ રાજેન્દ્રસિંહ ઝાલા સંજયભાઈ પટેલ શૈલેષભાઈ રાજગોર મનીષભાઈ પટેલ જયેશભાઈ પટેલ વિકાસ સર સહિતના અગ્રણીઓ શિક્ષણ જગતના અગ્રણીઓ એ પ્રાસંગિક ઉદબોધન કરી બાક્ષકોને શુભેચ્છાઓ આપી હતી.્્

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *