Latest

અરવલ્લી ના દિવ્યાંગ ખેલાડી જેવેલીન થ્રો તથા લોંગજમ્પ માં નેશનલ લેવલે ભાગ લેશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી ના દિવ્યાંગ ખેલાડી નેશનલ પેરા રમતો માં ભાગ લેવા જશે દિવ્યાંગ સંસ્થાના ખેલાડી સોલંકી જગદીશ કુમાર વિક્રમસિંહ પેરા એથલેન્ટ માં જેવેલીન થ્રો તથા લોંગજમ્પ માં નેશનલ લેવલ કલાસીફિકેશન ટી-૪૪ માં સિલેક્ટ થતાં તેઓ ઓડિસા ભુવનેશ્વર ખાતે તારીખ ૨૭-૦૩-૨૦૨૨ થી તારીખ ૩૧-૦૩-૨૦૨૨ સુધી નેશનલ પેરા માં ભાગ લેશે જે બદલ જિલ્લા રમત માન્ય મંડળ અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ  વેલફેર મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રમુખ પ્રકાશકુમાર જોષી ઉપપ્રમુખ કરશનદાસ પટેલ, સેક્રેટરી વિનોદચંદ્ર પટેલ, સ્પોર્ટ સેક્રેટરી વિજય રાણા, વાઈસ સેક્રેટરી-જીજ્ઞેશ ભટ્ટ , પુષ્પાબેન પટેલ, ગણેશભાઈ પ્રજાપતિ, શકીલ દાદુ, શંકરભાઈ શર્મા, જશુભાઇ પ્રજાપતિ, જમનાબેન ખરાડી સહિત દિવ્યાંગ ભાઈ બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *