Sports

ખેલમહાકુંભ માં ધનસુરા ની ઓધવ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ નું ઉત્કૃષ્ટ પ્રદર્શન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખેલમહાકુંભ માં તાલુકા કક્ષાની અં-૧૧, અં -૧૪, અં-૧૭, અને ઓપન એજ ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધા જે.એસ.મહેતા ખાતે યોજાઇ હતી.જેમાં ઓધવ વિદ્યામંદિર ધનસુરાના અં -૧૪ ના  બે બાળકો  જીલ રાકેશકુમાર પ્રજાપતિ પ્રથમ અને દર્શિલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વિતિય ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું હતું જે  બદલ શાળાના ચેરમેન શ્રી પ્રહલાદભાઇ સુરાણી,શાળાના મંત્રીશ્રી નરેન્દ્રભાઇ પટેલ તેમજ મંડળના ટ્રસ્ટીશ્રીઓ  તેમજ શાળાનાં સંચાલક મંડળે વિજેતા બાળકોને  તેમજ બાળકોને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ અને માર્ગદર્શક એવા શાળાનાં આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ  પટેલને અભિનંદન આપ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *