ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડૂત જે અશ્વિનભાઈ વઘાસીયા ગામ રૂપાવટી
ની મંજૂરી વિના વીજ કમ્પનીએ વિજપોલ ઉભો કરતા વિવાદ સર્જાયો હતો . જેમાં આ વિવાદ ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામ આવેલી જમીનમાં ખેડૂતોની મંજૂરી વિના વિજપોલ ઉભા કરતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું . જો કે કમ્પની દ્વારા એવું કહેવાય છે કે વિજપોલ નાખતા પહેલા કલેકટર ની મંજૂરી લેવાઈ ચુકી છે . પરંતુ આવું કંઈ બન્યું જ હતું . ત્યારે બીજી તરફ આ બાબતે ખેડૂતોને વળતર પણ ચૂકવાયું નથી તો કોઈ ખેડુતો ની સહી પણ લેવાઈ નથી .આમ ગેરરીતિ બાબતે આ ખેડૂત દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત ને વિરોધ બાબતે પોલિસ તંત્રની કાર્યવાહી નો ભોગ બનવું પડ્યું હતું અને આ બાબતે મીડિયા ને માહિતી આપતા રોકતા હોવાથી પોલીસ તંત્ર પણ કંઈ માહિતી ન આપતું હોય ત્યારે તેની તરફ પણ શંકાની નજર ઠરે છે . આમ આવનારા દિવસોમાં આ આ બાબતે ખેડૂત સંગઠનો એ ઉગ્ર આંદોલન નો માર્ગ અપાનાવશે