Breaking NewsLatest

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

•  ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ
•  વર્ષ 2021-22 માટેનું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ
•  કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડ
•  જળસંપત્તિ માટે 5 હજાર 494 કરોડ
•  શિક્ષણ માટે 32 હજાર 719 કરોડ
•  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડ
•  પાણી પુરવઠા માટે રૂપિયા 3974કરોડ ની જોગવાઈ
•  સામાજિક ન્યાય અને અધિકારીતા માટે રૂપિયા4353 ની જોગવાઈ
• શહેરી વિકાસ માટે13493 કરોડની ફાળવણી
•  શ્રમિક કલ્યાણ અને રોજગાર માટે રૂપિયા1502 કરોડની જોગવાઈ
•  વન પર્યાવરણ માટે રૂપિયા1814 કરોડ ની જોગવાઈ
•  અન્ન અને નાગરિક પુરવઠા માટે રૂપિયા1224 કરોડ ની જોગવાઈ
•  મહેસુલ વિભાગના ફાળે રૂપિયા4548 કરોડ ની જોગવાઈ કરી છે
•  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે રૂપિયા563 કરોડ ની જોગવાઈ
• નિરાધાર વૃધ્ધ પેન્શન માટે 1032 કરોડની જોગવાઈ
• અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 1500 કરોડનું બજેટ
•  પોલીસ માટે નવા વાહન ખરીદવા 50 કરોડનું બજેટ
•  મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
•  સહકારી વિભાગમાં પાકધિરાણ માટે 100 Cr ફાળવ્યા
•  આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
•  માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
•  બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
•  ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
•  ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
•  ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
•  વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
•  ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
•  ગુજરાતમાં દારુ બંધી વચ્ચે ચોંકાવનારા આંકડા
•  વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કર્યા ચોંકાવનારા આંકડા
•  રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
•  લોકડાઉન છતાં 2019 કરતા 2020માં દારૂનો વધુ જથ્થો પકડાયો

*કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ*

•  રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
•  ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
•  બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
•  એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.
•  ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
•  ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
•  ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
•  રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *