ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના સૌ આગેવાનો દ્વારા આ તકે માન. કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા નું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં સંત પરમ પૂ. લલિતકિશોરદાસ બાપુ લીંબડી. પૂજ્ય સંત જનકસિંહ સાહેબ તથા કાનભા ગોહિલ (રજોડા), જશાભાઈ બારડ, કુશળસીહ પઢેરીયા, લક્ષમણસિંહ પરમાર કોડીનાર. મહેશદાન ગઢવી બોટાદ. દીપસંગભાઈ ડોડીયા .ગજુભા મકવાણા તેમજ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના તેમજ ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ ના સૌ આગેવાનો, તેમજ સમગ્ર ગુજરાત માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવતા રાજપૂત યુવાનો/અધિકારીઓ દ્વારા તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું . કાર્યક્રમ ના અંતે આ કાર્યક્રમ ને દિપાવ નાર સંતો મહંતો અને મહેમાનો. આગેવાનો સર્વે નો પ્રવિણસિંહ ચૌહાણ – પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા આભાર માનવામાં આવેલ ત્યાર બાદ સંતો અને કેબિનેટ મંત્રી રાણા સાહેબ ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
ચુડા તાલુકા ના ભૃગુપુર ગામે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા નો સત્કાર સમારંભ યોજાયો હતો,
Related Posts
ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લામા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-…
દાહોદ ખાતે 18 થી 20 જાન્યુઆરી ભારતીય વાયુસેના દ્વારા વાહન કવાયતનું આયોજન થશે
સંજીવ રાજપૂત, એબીએનએસ, અમદાવાદ: ગુજરાતના દાહોદ શહેરમાં ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન…
રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, પાલિકા હજુ પણ ગાઢ નિંદ્રામાં કેમ?
એબીએનએસ, એ.આર. પાટણ: રાધનપુર શહેરમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.…
કેલિફોર્નિયા ખાતે આગમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
વૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં…
રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શિષ્ય સત્યપ્રકાશ આર્ય…
“આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી સારવાર…
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં રૂ.૬૭.૫ કરોડના ૭૧ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા…
દીપડાની અવર જવર દેખાતા ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ-૧ હાલ મુલાકાતીઓ માટે બંધ રહેશે
જામનગર, સંજીવ રાજપૂત: મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યના…
અમદાવાદ ખાતે જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા કાર્નિવલનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા "જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા…
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને ડોકવા ખાતે કૃષિમેળો યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ): ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા તાલુકાના…