અરવલ્લી
અરવલ્લી -સાબરકાંઠા જિલ્લા ની જમીન વિકાસ બેન્ક ના ચેરમેન અને ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્ક ના ડિરેકટર પદે ઇડર તાલુકા ના ગોદમજી ગામ ના વતની ફલજીભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવતા બંને જિલ્લા ના સહકારી આગેવાનો અને ભાજપ -કોંગ્રેસ ના કાર્યકર્તા એ અભિનંદન આપ્યા હતા ફલજી ભાઈ પટેલ સામાજિક અને ભાજપ ના સનિસ્ટ અને વફાદાર તરીકે જનતા ના કામ નું ફળસ્વરૂ વરણી કરવામાં આવી છે