Breaking NewsLatest

જામનગરના યુવા સામાજિક કાર્યકર્તા નિકુલદાન ગઢવીને જન્મદિવસની G EXPRESS NEWS તરફથી હાર્દિક શુભેચ્છાઓ તેમજ અભિનંદન.

જામનગર: તારીખ 21.7.1991 એ જન્મેલ જામનગર નિવાસી યુવા સામાજિક કાર્યકર્તા તેમજ ગઢવી સમાજના સેવાભાવી યુવાન નિકુલદાન જશવંતદાન ગઢવીનો આજે જન્મદિવસ છે નિકુલદાન ગઢવી શહેરમાં અને સમાજમાં ઘણી સેવાકીય પ્રવૃતિઓથી જોડાયેલ છે તેમજ પ્રજાજોગ સેવાકાર્ય માટે હંમેશા આગળ રહેવાની તત્પરતા દાખવે છે. તેમના બોહળા મિત્રવર્તુળના લીધે તેઓ તમામ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે રક્તદાન કેમ્પ, જી જી હોસ્પિટલ ખાતે સેવા અને અન્ય કાર્યમાં અગ્રણી રહેતા જોવા મળે છે.

નિકુલદાન ગઢવીને G એક્સપ્રેસ ન્યૂઝ વતી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. માં મોગલના આશીર્વાદ સદૈવ તેમના પર બન્યા રહે અને તેઓ ઉતરોતર પ્રગતિ સાથે તેમના આનંદમય જીવનની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *