Breaking NewsLatest

જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે

જામનગર: જામનગરના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર શરૂ સેકશન રોડ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે યોજાશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે  મંત્રીશ્રી  રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી  આપી  પરેડનું નિરિક્ષણ કરશે. આ તકે  મંત્રીશ્રીના  પ્રાસંગિક ઉદબોધન બાદ મંત્રીશ્રીના હસ્તે સાહસિકો, ખેલાડીઓ વગેરેને સન્માનિત કરવામાં આવશે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીશ્રીના હસ્તે  વૃક્ષારોપણ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *