જામનગર એસપી દીપેન ભદ્રન દ્વારા શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઈને કરાયા સસ્પેન્ડ. પીઆઇ એમ આર ગોંડલીયા અને PSI કે સી વાઘેલાને પો. સ્ટેશન હેઠળ ચાલતી તપાસમાં ગેરરીતિ થતી હોવાના મામલે કરાયા સસ્પેન્ડ કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એસપી દ્વારા તાત્કાલિક ફરજ મોકૂફ કરતા હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઇ કે એલ ગાધેને સોંપવામાં આવ્યો છે.
જામનગર શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરતા એસપી દીપેન ભદ્રન..
Related Posts
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્યમંત્રી,…
માણસાને એક જ દિવસમાં ૨૪૧ કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન તીર્થ મહાકાળી…
છાણસરા ગામ ખાતે પ્રથમ વાર કોળી ઠાકોર સામાજના ઇષ્ટદેવના પ્રાગટ્ય દિવસની અનોખી ઉજવણી કરાઈ…
એબીએનએસ, રાધનપુર:. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણશરા ગામ ખાતે મકરસંક્રાતિના…
પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી
જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…
ઔદ્યોગિક રોજગાર અને એપ્રેંન્ટિસ ભરતી મેળા દરમ્યાન નોકરીદાતા કંપનીઓ દ્વારા ૫૭૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ…
ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…
સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું
સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું
એબીએનએસ પાટણ: પાટણ ખાતે આવેલ ઉતર ગુજરાત યુનિવર્સીટી ના રંગભવન હોલમાં ગુજરાત…
હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું
એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…
મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું પંચમહાલ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર
એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: મહિલા અને બાળ વિભાગ હેઠળ રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ,…