Breaking NewsLatest

આજ રોજ અમારા જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ ના મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા નો આજે જન્મ દિવસ છે

બિનલબા હેમરાજસિંહ વાળા ખુબ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે બિનલબા હેમરાજસિંહ વાળા જી એક્સ્પ્રેસ ન્યુઝ ના મેનેજીંગ ડાયરેકટર સાથે એક સારા એવા ગૃહિણી પણ છે પરીવાર અને ન્યુઝ માં પૂરતું ધ્યાન આપી પોતાનું કાર્ય કરે છે સામજિક કાર્ય માં પણ અગ્રસર રહી બધા ને મદદ કરવા હર હંમેશ સાથે રહે છે કોરોના જેવી મહામારી માં બધા જોડે સાથે રહી મદદ માટે અગ્રસર રહી મદદ કરી છે આજે તેમના જન્મ દિવસ નિમિતે પરીવાર અને મિત્રો દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષી રહીયો છે

વધે તમારી નામના એવી અમારી શુભેચ્છા

જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ પરીવાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *