Breaking NewsLatest

ડીસીએચસી કોવિડ સેંટર અંબાજી મા બન્યું કોરોના દર્દીઓ માટે સારવાર મા નંબર વન

અંબાજી કોવિડ સેન્ટર ખાતે થી 4 દર્દીઓને સારવાર બાદ રજા આપવામા આવી

દાંતા તાલુકામાં આવેલું છે સૌથી મોટું કોવિડ સેન્ટર

આજે 4 દર્દીઓને રજા આપવામા આવી તેમા 2 ગંભીર દર્દી

કોવિડ સેન્ટર ખાતે ડૉકટર શોભા ખંડેલવાલ અને ડૉકટર રાજ સારસ્વત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે કોવિડ દર્દીઓની સારવાર

આ સેન્ટર ખાતે 70 ટકા દર્દીઓ સારવાર બાદ ઘરે પહોંચી ગયા છે

આજે વર્ગ 1 થી વર્ગ 4 સુધીના સ્ટાફ મા ખુશી જોવા મળી

અહીં સારવાર લઈ રહેલા 4 દર્દીઓ સાજા થઈ ઘરે જતા દ્રશ્યો જોવા મળ્યા

અહીં કોવિડ દર્દીઓ માટે ઓક્સિજન સહિત ની વ્યવસ્થા કરવામાં આવી છે

હૉસ્પિટલ સ્ટાફ દ્વારા ઘરે જતા દર્દીઓને સન્માન કરવામાં આવ્યું

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *