Latest

ડુંગરા ઝુંન ઝૂંન વાળા સ્કૂલ ખાતે ” હિન્દુ પ્રીમિયર લીગ વાપી દ્વારા પુરુષ ઓપન પ્રતિયોગિતા આયોજિત કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ તા. 20 ફેબ્રુઆરી એ વાપી – ડુંગરા ઝુંન ઝૂંન વાળા સ્કૂલ ખાતે ” હિન્દુ પ્રીમિયર લીગ વાપી દ્વારા પુરુષ ઓપન પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવેલ ,
દેશ નાં વિવિધ વિસ્તારો માંથી 48 જેટલી ટીમો એ આ પ્રતિયોગિતા માં ભાગ લીધેલ ,
સ્થાનિક ઉમરગાવ – વાપી નાં ધારાસભ્ય અને પૂર્વ રાજયકક્ષા નાં મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ અને જણાવેલ કે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે ની સુસંગત રમત કબ્બડી એ એકતા નું ઉદાહરણ છે અને સંગઠિત રહી મુકાબલો કેવી રીતે કરવો તેની શીખ આપે છે , પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ની સાથે ભાજપ વલસાડ જિલ્લા આર્થિક સેલ નાં સંયોજક મહેશ ભાઈ ભટ્ટ , ભાજપજિલ્લા મંત્રી કૈલાસ ભાઈ પાટીલ , વાપી ન.પા. નાં પૂર્વ નગરસેવક જીજ્ઞેશ ભાઈ શાહ , ચણોદ ગ્રામ પંચાયત ના સભ્ય વનરાજ ભાઈ ગૌદાની , ઉપસ્થિત રહેલ , પ્રીમિયર લીગ નાં મુખ્ય સંયોજક નરેન્દ્ર ભાઈ પાયક એ ઉપસ્થિત અગ્રણીઓ નું સ્વાગત કરેલ , આ લીગ નાં આયોજન માં નરેન્દ્ર ભાઈ પાયક સાથે રાજુ ભાઈ મિશ્રા , આકાશ ગુર્જર , વિમલ પંચાલ વિગેરે નું આયોજન અભિનંદન ને પાત્ર છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *