Breaking NewsLatest

દાંતા આઇસીડીએસ ખાતે આંગણવાડી કાર્યકરોનો હોબાળો

દાંતા ખાતે આંગણવાડી બહેનોનો બાકી નાણાને લઈને હોબાળો કર્યો

રૂપિયાની માંગણી કરવામાં આવતાં, કાર્યકરો વિફરી

સુખડીના બિલો ન આપતા હોબાળો થયો

રૂપિયાની માંગણી કરતા બહેનોએ આપ્યું નિવેદન

સંચાલકો દ્વારા છુટા કરવાની ધમકી આપવામા આવી

ઑગસ્ટ 2020 થી જૂન 2021 સુધીના 11 માસ ના બિલો બાકી

દાંતા ઘટક 1 અને 2 ની તમામ આગણવાડીની કાર્યકરો રૂપીયા ન મળતા હોબાળો કર્યો

મહિલાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા

ટકાવારી આપવાની માંગ કરાય છે તેવુ નિવેદન કાર્યકરોએ આપ્યું

બિલ નહિ મળેતો સુખડી ની કામગીરી કરીશું નહિ, મહિલાઓ મક્કમ

11 માસ ના બિલો ના મંજૂર થતાં મહિલા કાર્યકરોએ હોબાળો મચાવ્યો

દાંતા ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી. પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *