અમદાવાદ: ડો કિરીટભાઈ સોલંકી, સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ, લોકસભા પેનલ સ્પીકર, ચેરમેન એસ.સી, એસ.ટી કમિટી, ના -૭૨ માં જન્મ દિવસ ની આજે દાણીલીમડા વોર્ડ ના કાર્યકર્તાઓ સર્વ શ્રી નરેશ વ્યાસ, ડિમ્પલ પ્રિયદર્શી, જયેશ પટેલ, હરીશ પરમાર, ભાવેશ કાપડીયા, કિશોરભાઈ પરમાર, નરેન્દ્ર સોલંકી, મહેન્દ્ર મિસ્ત્રી, અશોક ભુરો, જયમલ, વિશાલ સાધુ, રાજેન્દ્ર સોલંકી, નવિન રાઠોડ સહિતના દાણીલીમડા ના મોટી સંખ્યા કાર્યકર્તા ઓએ ઉપસ્થિત રહીને સેનેટાઈઝર, માસ્ક વિતરણ કરીને તેમજ ” કેક” કાપી ને જન્મદિવસ ઉજવ્યો હતો, આ પ્રસંગે દાણીલીમડા ના નરેન્દ્ર પરમાર, અમૃતલાલ પરમાર, રતિલાલ, રમેશભાઈ, રાજુભાઈ, તેમજ વિસ્તાર ના મોટી સંખ્યા માં લોકો હાજર રહીને ડો કિરીટભાઈ સોલંકી ને શુભેચ્છાઓ પાઠવી હતી.