8.9. જાન્યુઆરી 2022ના રોજ અલંગમાં યોજાઈ ગયો જેની અંદર ૩૨ જેટલા અમદાવાદ બરોડા રાજપૂતે જાણકારીઓ ભાગ લીધો હતો અને અલંગમાં જે વિશ્વનું મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે સાથે દેશની જીડીપીનો 2.5 ટકા જેટલી રકમ એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં થી મળે છે .એવી જગ્યા ઉપર રાજપુત યુવાનોને જોઈ અને ત્યાં વળી અલગ અલગ વ્યાપાર વિશે જાણકારી મેળવી જેમ કે તેના મોટા મોટા જહાજો માંથી ઓઈલ વિશ્વના દરેક દેશના મોટા મોટાશિપ..શિપ cruise.સ્ફુબા ship cruise ફરવા માટેના. ગેસ સપ્લાય.જાઇન્ટ કોલ્ડ સ્ટોરેજ શિપ. કરતાં. Dreeling શિપ.. સીએનજી સપ્લાય કરતાં શિપ. લગભગ ૧૫ પ્રકાર ના મોટા મોટા જહાજો જેનું વજન. ”’ 5000 થી લઈને 55000 ટન” હોય છે એ breking માટે આવતા હોય છે અલગ ની બીજી વિશેષતા એ છે કે ત્યાં જે સ્ટીલ આવે છે જહાજમાંથી કટીંગ કરીને સ્ટીલ વિશ્વમાં સારું સ્ટીલ હોય છે. અને દુનિયાના દરેક દેશના લોકો સારું તેલ લેવા માટે અલંગ નો પ્રવાસ કરતા હોય છે ઇવન ચાઇના કે અન્ય દેશ હોય ત્યાંથી આટલી સારી ક્વોલિટીનું સ્ટીલ .oil નથી મળતું .એ સિવાય શિપ “ની અંદર જે વસ્તુ વપરાય છે એ બધી.”” a one”” ક્વોલિટી ની પુરી દુનિયા માં થી અહીં આવેછે. એવી માહિતી અમને ત્યાંથી મળી એની અંદર કેબલ ઓઇલ .ટીવી ફ્રીઝ .ઘરવખરીનો સામાન .મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ. એન્જિનિયરિંગના. મોટા માટે સાધનો. ક્રેન .મોટી મોટી નો મોટી સ્ટીમર ની અંદર જ નાની મોટી. બોટ બોટો .દોરડા .લોખંડના દોરડા. એવી અસંખ્ય product. અને કદાચ 3000 વસતું 1 શિપ જ માંથી મળે છે.તરીકે વેચવામાં આવે છે એટલે એને ખાસ માહિતી શેર કરવાની કે મારી દ્રષ્ટિએ “”અલંગ દુનિયા નો મોટો ઓપન મોલ છે “”જ્યારે આટલી બધી પ્રોડક્ટ આટલી બધી વસ્તુઓ એક જ સાથે તમને જોવા મળે અને જે બેસ્ટ કોલેટી હોય છે એટલે કદાચ આપણે નસીબદાર છીએ કે ભાવનગરના અને એ રાજપૂત સમાજના આગેવાનોએ” વ્યક્તિગત રસ લઈ અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નું નિર્માણ થાય “”એ માટે લોકોએ પ્રયાસો આદર્યા હતા. એટલે સાથે અમે ભાવનગર સ્ટેટ ”’યુવરાજ શ્રી જયવીરસિંહ જી ને એમના “””નીલમબાગ પેલેસમાં ”’મુલાકાત આપી તેમનો સ્વભાવ ખૂબ જ સૌમ્ય અને ખૂબ જ તેજસ્વી વાતો વ્યાપાર વિસાય માં કરી .તેમને એક સુઝાવ આપ્યો કે રાજપૂત વ્યાપારી ઓ માં”” ફાઇનાન્સિયલ પ્લાનિંગનો””” થોડી જાગૃતતા વધારવી જરૂરી છે””.. તો એ વિષય ઉપર અમે એમના માર્ગદર્શન હેઠળ રાજપૂત સમાજમાં”” ફાઇનાન્સિયલ પ્લાનિંગ” થાય એના માટે સેમિનાર ગોઠવાઈ જઈ રહ્યા છી એ. ત્યાં આગળ અમદાવાદ .રાજકોટ મહેસાણાં. કલોલ ગાંધીનગર એમ દરેક વિસ્તારના વ્યાપારી પધાર્યા હતા જેની અંદર ઇલેક્ટ્રોનિક. ડોક્ટર. એન્જિનિયર. ઓર્થો instrument suppliers. મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ સપ્લાયર કરતા. મોટરવાળા. Bavrages સ્ટોકઇસ્ટ .કંપનીવાળા અબે ખાસ એડવોકેટસ હોટેલ સર્વિસ. વ્યાપાર કરતા રાજપુત વ્યાપારી ત્યાં પધાર્યા હતા. અલંગ પ્રવાસમાં પ્રવાસ દરમ્યાન સાંજના સમય માં સોશિયા. અલંગ. બરોડા .અમદાવાદ .ભાવનગર. ના યુવા વ્યાપારીઓ ભેગા થઈ અને અલગ-અલગ વ્યાપાર વિશે ચિંતન કર્યું હતું અને વ્યાપારમાં પ્રશ્નો છે❓ શું ફાયદા છે ❓કાઈ પ્રોડક્ટ છે❓ અને કેટલો લાભ મળે છે❓ એ વ્યાપારી અંદર અંદર તેમની ચર્ચા કરી હતી. અલંગના વ્યાપારીઓએ ઓઇલ ટ્રાન્સપોર્ટેશન. શિપ બ્રેકિંગ મટીરીયલ. એ બધું”” 300% થી પણ વધુ નફો ”છે. એની માહિતી આપી હતી અને અમદાવાદના અને ગુજરાત ના રાજપુત ભાઈઓને આવવાનું કહ્યું કે આપ અમારી જોડે માહિતી લઈ .સંકલન કરી અહીંયાનો સહકાર મળશે અમદાવાદ ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારમાં માટે આપ લઈ જાવ અને વ્યાપાર કરો .સાથે તેમણે ઘણો સારો સહકાર આપ્યો હતો .ઘણી માહિતી આપી રાજપુત વ્યાપારી આવશે તો “”૫૦ થી ૬૦ ટકા ડિસ્કાઉન્ટમાં”” પણ એમ ને આપશે એવી બાંહેધરી આપી હતી. બધા ને બતાવી હતી ત્યાંના j k જે કે ટ્રાન્સપોર્ટ વાળા બાપુ એ અમને અલંગના બધી જ માહિતી ધરાવતી ફોન નંબર સાથેની ડિરેક્ટરીને લગભગ 50 કોપી ત્યાં પ્રવાસમાં પધારેલ આ યુવાન વ્યાપારીઓને ભેટ આપી હતી સાથે તેમણે અઢીસો જેટલા ટ્રક નું ટ્રાન્સપોર્ટ બિઝનેસ ત્યાં ધરાવે છે તો હું આ બિઝનેસમાં હું સમાજ ને મદદરૂપ થઈ શકું ❓ એની તૈયારી બતાવી હતી. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ સમિતિ. Rvvm.in. 🛳️ વીરલસિંહ રાઓલ (માણસા)
દેશ ના ત્યાગમુર્તિ એવા શ્રી મહારાજા ક્રિશ્ન કુમાર સિંહ જી ગોહિલ ભાવનગર સ્ટેટ ને વંદન કરી મહિતી રજુ કરું છું. કદાચ “”રાજપૂત સમાજ ના ઈતિહાસમાં .આ પહેલી વાર માત્ર વ્યાપાર જાણવા “”માટે આ રાજપુત વિદ્યાસભાનું માર્ગદર્શન રાજપુત વિકાસ મંડળ આયોજિત રાજપુત અલંગ વ્યાપાર પ્રવાસ
Related Posts
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…