Breaking NewsLatest

ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવામાં આવ્યો.

અમદાવાદ: શહેરમાં કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી શહેરીજનોની આરોગ્ય સુખાકારી માટે ધન્વતરી આરોગ્ય રથની ટીમ કાર્યરત છે.
આજે અમદાવાદ શહેરના વિવિધ સ્થળોએ ધન્વતરી રથની ટીમ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના ધન્વતરી રથની ૧૨૫ ટીમ દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટર થી લઇ વિવિધ વર્કીંગ સાઇટ પર થઇ ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. “પર્યાવરણ એ જ જીવન” ના મંત્રને અપનાવી શહેરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને નગરજનોને પ્રકૃતિના જતનનો સંદેશો પાઠવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *