Latest

ધનસુરા ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા ખાતે ભાજપા મેડિકલ સેલ ગુજરાત પ્રદેશ દ્વારા નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ધનસુરા ના ડો.મયંક પટેલ અને ખુશ્બુ પટેલ ના દીપ ડેન્ટલ ક્લિનિક ખાતે યોજાયો હતો જેમાં ડો.ખુશ્બુ પટેલ ધ્વારા દર્દી ઓનું ચેક અપ કરવામાં આવ્યું હતું.જેમાં ધનસુરા ના ડૉકટર શ્રી ઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ, ડો.સેલ ના ડો.શિરીષભાઈ શાહ,ડો. શાંતિલાલ, ડો.તરુણભાઈ, ડો.ભરતભાઇ,ધનસુરા ગ્રામ પંચાયત ના પૂર્વ સદસ્ય મનહરભાઈ.એચ.પટેલ,તાલુકા ભાજપ ના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ દિનેશભાઇ,તાલુકા પંચાયત ના સદસ્ય પુષ્પાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *