Latest

ધનસુરા જે.એસ.મહેતા ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ધોરણ ૮ ના બાળકો નો શુભેચ્છા સમારોહ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં આવેલ જે.એસ.મહેતા ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ધોરણ ૮ ના બાળકો નો શુભેચ્છા સમારોહ તેમજ શાળા ના બાળકો ને તિથિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધનસુરા કેળવણી મંડળ ના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ઠેકડી,સહમંત્રી તેમજ એસ.એમ.સી કમિટી ના શિક્ષણ વિદ હસમુખભાઈ પટેલ,એસ.એમ.સી
ના અધ્યક્ષ કૈલાશબેન,એસ.એમ.સી
કમિટી ના તમામ સભ્યો,તિથિ ભોજન ના દાતાશ્રીઓ, વાલીઓ એ હાજર રહી બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને બાળકો પોતાના માં રહેલી ક્ષમતા ઓ પ્રમાણે પોતાના સપના પુરા કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા માં આવ્યા હતા .બાળકોની સુંદર રજૂઆત જોઈ મહેમાનો એ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *