Sports

ખેલમહાકુંભ માં વિદ્યાર્થિની નું ઉત્કૃષ્ટ પ્રદર્શન સ્ટેન્ડિંગ બ્રોડ જંપ તથા ૫૦ મીટર દોડમાં પ્રથમ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સ્ટેન્ડિંગ બ્રોડ જંપ તથા ૫૦ મીટર દોડમાં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન

બાયડ તાલુકા ખેલમહાકુંભ અંતર્ગત એથલેટિક્સ સ્પર્ધા સાઠંબા મુકામે યોજાઈ હતી જેમાં બાયડ શ્રી એન.એચ.શાહ હાઈસ્કુલ સંલગ્ન શ્રીમતી એમ.એસ.પી પટેલ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ૫ ની વિદ્યાર્થિની પટેલ ઝાંસી નીમેશકુમાર અંડર ૧૧ માં ખેલમહાકુંભ અંતર્ગત એથલેટિક્સ સ્પર્ધા સાઠંબા મુકામે યોજાઈ ગઈ જેમાં બાયડ શ્રી એન.એચ.શાહ હાઈસ્કુલ સંલગ્ન શ્રીમતી એમ.એસ.પી પટેલ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ૫ ની વિદ્યાર્થિની પટેલ ઝાંસી નીમેશકુમાર અંડર ૧૧ માં સ્ટેન્ડિંગ બ્રોડ જંપ તથા ૫૦ મીટર દોડમાં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધારેલ છે.જેમાં સ્કૂલ ના આચાર્ય પારુલ બેન પટેલ તથા વ્યાયામ ના શિક્ષક ઈરફાન ભાઈ અને વિક્રમ ભાઈ એ શુભેચ્છા પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *