Latest

ધનસુરા દેવીયા મહાદેવ મંદિરે મહા લઘુરુદ્ર મહોત્સવ અને મહાપ્રસાદી ઉત્સવ યોજાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા માં આવેલ દેવીયા મહાદેવ મંદિરે મહા લઘુરુદ્ર મહોત્સવ અને મહાપ્રસાદી ઉત્સવ યોજાશે તારીખ-૨૦-૦૩-૨૦૨૨ ને રવિવારે આ કાર્યક્રમ યોજાશે. સવારે ૭:૩૦ થી લઘુરુદ્ર અને ૧૧ વાગ્યા થી મહા પ્રસાદ શરૂ થશે.આ મંદિર પાંડવોના સમયનું છે અને સ્વયંભૂ શિવલિંગ પણ આવેલું છે. આ મંદિરે અદ્યતન બાંધકામ પૂર્ણ કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલ હતો. હવે સૌ ના સાથ સકારથી દેવીયા મહાદેવ મંદિર ધનસુરા ખાતે મહા લઘુરુદ્ર મહોત્સવ અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગામના તમામ ગ્રામજનોને આ મહાપ્રસાદી નો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે દાન-ભેટ સ્વીકારવામાં આવશે જેના માટે ૯૪૦૮૨૯૯૨૫૦,૯૪૨૬૫૯૫૫૬૦,૯૪૨૬૦૪૭૨૦૩,૯૪૨૯૪૪૮૮૬૦ નંબર પર સંપર્ક કરવો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *