Latest

ધનસુરા ના દેવિયા મહાદેવ મંદિરે મહા લઘુરૂદ્ર મહોત્સવ યોજાયો હતો

સાથે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા ના દેવિયા મહાદેવ મંદિરે મહા લઘુરૂદ્ર મહોત્સવ યોજાયો હતો સાથે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે લોકો એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદમંત્રો ના ઉચ્ચારણા ના શ્રવણ અને દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે રામજી મંદિરના મહંત પ.પૂ.મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજ, પરમ પૂજ્ય પરમેશ્વરી દીદી સધી માતા ધનસુરા, મહંત શ્રી હરિરામદાસજી મહારાજ સધી માતા ધનસુરા, જયદેવગીરી મહારાજ વિશ્વકર્મા મંદિર ધનસુરા ઉપસ્થિત રહ્યા હતા તો સ્વ. દેવેન્દ્રગીરી શંકરગીરી ગોસ્વામી પુજારી દેવીયા મહાદેવ મંદિર ધનસુરા ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.જેમાં યજ્ઞાચાર્યશ્રી ગીરીશકુમાર પ્રવિણચંદ્ર ગોર અને ઉપાચાર્યશ્રી મહેશભાઇ ઉમિયાશંકર દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લઘુરૂદ્રના મુખ્ય યજમાન અને લઘુરૂદ્રના સહ યજમાન ઉપસ્થિત રહ્યા હતા અને ગામ લોકો તેમજ આજુબાજુ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા લઘુરૂદ્ર મહોત્સવ અને મહા પ્રસાદ નો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ માં નટુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ ગોર, મનસુખભાઇ ભગત, વસંતભાઈ ચૌહાણ, શશીકાંતભાઈ પાંડે, દીપકભાઈ ગજ્જર, મહેશભાઇ પટેલ, પ્રવીણભાઈ,સુરેશભાઈ પટેલ સહિત અન્ય લોકો જે મંદિર ના જીણોદ્વાર માં મહા લઘુરૂદ્ર મહોત્સવ માં અને મહા પ્રસાદ માં સહભાગી થયા છે આ તમામ લોકો સહિત ગામલોકો અને દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. દેવિયા મહાદેવ મંદિર જીર્ણોદ્વાર સમિતિ ધનસુરા અને સમસ્ત ગામ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *