Latest

નાથદ્વારા ખાતે આવેલ ખડાયતા અતિથિ ભુવન અને સુતરીયાધામના આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રીમતી સૂર્યાબેન ૨સિકલાલ પી. શાહ ખડાયતા અતિથિ ભુવન નાથદ્વા૨ા તથા
બ્રિજ નવિનચંદ્ર સુતરીયા ધામ નાથદ્વારાની 33 મી વાર્ષિક સભા તા.૧/3/૨૨ ને
શિવ૨ાત્રીના રોજ નાથદ્વારા ભુવન ખાતે પ્રમુખ બિપીનભાઈ એમ. શાહ(નડીયાદ) ના
અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મોટી સંખ્યામાં સભ્ય હાજ૨ ૨હયા હતા. મંત્રીશ્રીએ
સંસ્થાની માહિતી આપી હતી. પ્રમુખ બિપીનભાઈએ કો૨ોનામાં સંસ્થાની પરિસ્થિતિ
અંગે અને ભવિષ્યમાં ભુવનના વિકાસ અંગેના વિચા૨ ૨જૂ કર્યા હતા. સંસ્થાના આવના૨
૩(ત્રણ) વર્ષ માટે નવા હોદેદારો સર્વાનુમતે નીચે મુજબ વ૨ાયા હતા.
પ્રમુખશ્રી ત૨ીકે બિપીનચંદ્ર મોહનલાલ શાહ(નડીયાદ)ની છઠઠી ટર્મ માટે
બિનહરીફ વ૨ણી થઈ હતી. 3 વર્ષ નીચે મુજબના હોદેદારો ચુંટાયેલા જાહેર થયા હતા.
પ્રમુખશ્રી (૧) બિપીનચંદ્ મોહનલાલ શાહ (નડીયાદ)
મેનેજીંગ ટ્રસ્ટીપદે ૧. શ્રી કેતનભાઈ સિકલાલ શાહ (અમદાવાદ)૨. બ્રીજ સંજયભાઈ સુતરીયા (મુંબઈ)3. કનુભાઈ હરીલાલ શાહ (સુ૨ત)૪. અવનભાઈ લીલાધરભાઈ શાહ (મુંબઈ)
ઉપપ્રમુખપદે ૫. શરણભાઈ શ્રીકાંતભાઈ ગાંધી (અમદાવાદ)૬. અરવિંદભાઈ ચીમનલાલ સુતરીયા (ઉમરેઠ) ૭. અશોકભાઈ સુંદ૨લાલ પરીખ (સુ૨ત) ૮. અશોકભાઈ મોહનભાઈ શાહ/પટેલ (વડોદરા) ૯. જયેશભાઈ ૨જનીકાંત શાહ (અમદાવાદ)
મંત્રીપદે ૧. . નરેશભાઈ વલ્લભદાસ શાહ (અમદાવાદ) ૨. અનંતકુમા૨ નટવ૨લાલ શાહ (અમદાવાદ) ૩. સુભાષચંદ્ર મથુ૨દાશ શાહ (મોડાસા) ૪. શ્રી પિયુષકુમા૨ ચીમનલાલ શાહ (અમદાવાદ) ૫. દિપકકુમા૨ અ૨વિંદલાલ શાહ (સુરત) તેમજ ખજાનચીપદે ૧. ભુપેન્દ્રભાઈ ૨તીલાલ શાહ (અમદાવાદ) ૨. હેમતભાઈ કાંતિલાલ શાહ (અમદાવાદ)
ઈન્ટ૨નલ ઓડીટ૨ ૧. નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ (વડોદરા) સુતરીયા ધામ કન્વીન૨પદે ૧. દિપકભાઈ ચંદુલાલ શાહ (અમદાવાદ) ૨. ભાવેશભાઈ મંગળદાસ શાહ (અમદાવાદ)
ઉ૫૨ મુજબના હોદેદારો બિનહરીફ ચુંટાયેલા જાહે૨ થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 571

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *