Breaking NewsLatest

બોટાદ : ઢસા ના હિરેન ગઢવી નું એ.એસ.આઈ તરીકે પ્રમોશન

ન્યૂઝબાય : જાકીર મીર

બોટાદ : ઢસા જેવા નાનકડા ગામમાંથી પોતાનો અભ્યાસ પરિપૂર્ણ કરી હિરેન ગઢવી એ ભારે જહેમત બાદ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અમરેલી જિલ્લામાં પોતાની કારકિર્દી જમાવી ત્યાર બાદ લાઠી, વડિયા તેમજ બોટાદ સહિત હાલ બોટાદ ના રાણપુર ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે એક સિંઘમ અધિકારી તરીકે પોતાની ડ્યુટી નિભાવતા હિરેન ગઢવી ને કોન્સ્ટેબલ માંથી એ.એસ.આઈ તરીકે પ્રમોશન મળતા ગઢવી સમાજ સહિત ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ ઓ પાઠવવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *