Latest

ભિલોડાની ટોરડા હાઇસ્કૂલ નું ગૌરવ વિધાર્થીએ વધાર્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોરડાધામમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ કરતી શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડામાં ધોરણ – 9 માં અભ્યાસ કરતી દીકરી મેશ્વા નીરજભાઈ પટેલે બી.આર.સી ભવન,મોડાસા ખાતે જિલ્લા કક્ષાની પુસ્તક સમીક્ષા સ્પર્ધામાં પુસ્તક સમીક્ષા એટલે શું ? પુસ્તક સમીક્ષા શા માટે ? પુસ્તક ના પ્રકારો,પુસ્તકની પસંદગી,પુસ્તક સમીક્ષાના પ્રકારો, સાંપ્રત સમય સાથે અનુબંધ, પુસ્તકની વિશેષતા તેમજ શિર્ષક જેવા મુદ્દાઓ પર જોરદાર છણાવટ કરી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી પરિવાર,હાઈસ્કૂલ અને ટોરડા ગામનું ગૌરવ વધારેલ છે.ટોરડા હાઈસ્કૂલ પરિવાર, આચાર્ય પિનાકીન એન.પટેલ,
ટ્રસ્ટીઓએ વિધાર્થીનીને બિરદાવી હતી.ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિધાર્થીની ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *