Breaking NewsLatest

ભિલોડા વિધાનસભા સીટ ના સ્વ ધારાસભ્ય ડોકટર અનિલભાઈ જોશીયારા ને અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ એ શ્રધાંજલિ આપી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ દ્વારા ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ.શ્રી ડૉ.અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી અંતિમ દર્શન કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ધારાસભ્યશ્રીના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 749

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *