ગુજરાત ગીરસોમનાથ જિલ્લા ના ઉના શહેર ના હાલ મહારાષ્ટ્ર ના થાણા જિલ્લા ના ભીવંડી શહેર મા રહેતા હરેશ ભાઇ મંગળ ભાઇ ચૌહાણ ની થાણા જિલ્લા મા રૂખી સમાજ ના અધ્યક્ષ તરીકે વરણી થતા તેમની સપથ વિધિ અને સંમેલન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી પંચાયત રાજ્ય મંત્રી માન. કપિલ ભાઇ પાટીલ ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરેલ ત્યારબાદ કપિલ ભાઇ નુ ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું થાણા જિલ્લા ના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે હરેશ ભાઇ ની વરણી થતા મહારાષ્ટ્ર ના અલગ અલગ તાલુકા ના અધ્યક્ષશ્રીઓ સમાજ ના આગેવાનો કાર્યકરતાઓ તેમજ ગુજરાત ના ઉના થી ખાસ ઉપસ્થિત નવયુવાનો સહીતે શાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરી અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે કપિલ પાટીલ એ જણાવેલ કે મારે હરેશ ભાઇ સાથે મારે ઘણા વર્ષોથી સબંધ છે મને તેવો ગુજરતા ના ઉના લઇ ગયેલ ત્યાંના નાળિયેર ખુબજ વખણાવ હોય તેથી ત્યાંના નાળિયેર પીવડાવ્યા હતા અને ઉના ને ખુબજ યાદ કર્યું હતૂ અને હરેશ ભાઇ ને અધ્યક્ષ બનાવવા બદલ સમાજ ને અભિનંદન આપેલ ત્યારબાદ થાણા જિલ્લા ના નવનિયુક્ત અઘ્યક્ષ તરીકે નિમણુંક થયેલ હરેશ ભાઈ એ સમાજ વચ્ચે સપથ લીધા હતા અને જમાવેલ કે મને થાણા જિલ્લા ના અઘ્યક્ષ તરીકે મારી પસંગી કરી સમાજ સેવા કરવાનો મોકો આપ્યો તેને નિભાવીશ અને સમાજ ના સંગઠનો મજબૂત કરી એકતામા સહભાગી બનીશ તેમ કહી સમાજ નો આભાર માન્યો હતો આ કાર્યક્રમ મા આમદાર મહેશ ભાઇ ચૌધુલે. આમદાર રઇશ શેખ. પૂર્વ આમદાર રૂપેશ ભાઇ મહાત્રે. જિલ્લા ભાજપ ના સંતોષ ભાઇ શેટી. સુમીત ભાઇ પાટીલ. સુભાષ ભાઇ માને. નગર સેવક નિલેશ ભાઇ ચૌધરી. નગર સેવક શ્યામ ભાઇ અગ્રાવત.બાલારામ ચૌધરી. અજય ભાઇ યાદવ. સોનિયા બેન પાટીલ. તલ્હા બેન મોમીન. યાકુબ ભાઇ શેખ. મમતા બેન પદમાણી. પૂર્વ નગર સેવિકા શાંન્તા બેન સોલંકી. વડોદરા ના સંભુનાથ બાપુ. પપ્પુ ભાઇ રાઠોડ. મનોજભાઈ ચૌહાણ. કિશોર ભાઇ આહીર. મુકેશ ભાઇ રાઠોડ.દિપક ભાઇ ચૌહાણ. અશોક ભાઇ ચૌહાણ મનીષ ભાઇ ચૌહાણ.ગણેશ ભાઇ પરમાર. ધનશ્યામ ભાઇ ચૌહાણ. મુકેશ ભાઇ પરમાર.ઉના ના નવયુવાનો રાજુ ભાઇ ચૌહાણ. વિનુભાઈ ચૌહાણ. નરેશ ભાઇ ચૌહાણ. વિજય ભાઇ ચૌહાણ મોહનભાઇ ચૌહાણ. જયેશ ભાઇ ચૌહાણ. ધીરુભાઈ ચૌહાણ. તેમજ સમાજ ના આગેવાનો કાર્યકરતાઓ મહિલા આગેવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહેલ આ તકે નવનિયુક્ત અઘ્યક્ષ હરેશ ભાઇ એ સહુનો આભાર વ્યત કરેલ આ પ્રસંગે જમણવારની ખુબજ સારી વ્યવસ્થા કરેલ આ કાર્યક્રમ નુ સંચાલન વિલાસ ભાઇ ધરણીયા. પલ્લવી બેન એ પોતાની શબ્દ સેલી થી કરેલ
પાયલ બાંભણીયા
ગીર સોમનાથ