Breaking NewsLatest

માલપુર તાલુકાના માધ્યમિક હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી ઓની કારોબારી ની નવ રચના કરવામાં આવી.પ્રમુખ પદે જયેશ કુમાર પટેલ સહિતના હોદ્દેદારો બિનહરીફ

અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા આચાર્ય સંકુલની બેઠકમાં નવીન કારોબારી ની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે પીપરાણા હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી જયેશકુમાર.એમ પટેલ ની નીયુકતી કરવામાં આવી છે અને મંત્રી તરીકે ખલીકપુર હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી નિલેશકુમાર જોષી ની વરણી કરવામાં આવી છે.જયારે કારોબારી સમિતી ના સભ્યો માં.. પ્રભુદાસ જે પટેલ..પીજી મહેતા હાઈસ્કૂલ માલપુર.. અશોકકુમાર એલ પટેલ..એન.પી પટેલ હાઈસ્કૂલ નાનાવાડા.. હસુભાઈ બી પટેલ.સાતરડા હાઈસ્કૂલ..કુદનકુમાર જી પટેલ.. આચાર્ય શ્રી કાટકૂવા હાઈસ્કૂલ.. જયંતીલાલ પ્રજાપતિ મહિયાપુર હાઈસ્કૂલ.. જ્યારે કોષાધ્યક્ષ તરીકે.. સુરેશકુમાર જે પટેલ આચાર્ય શ્રી પરસોડા હાઈસ્કૂલ.. ગાંધીનગર પાનબાઈ આર વાણંદ.. આચાર્ય શ્રી સખવાણીયા હાઈસ્કૂલ.. આને સંજયકુમાર જી પંડ્યા આચાર્ય શ્રી જાલમપુર હાઈસ્કૂલ ની વરણી કરવામાં આવી છે અને સંગઠનને ઓર મજબૂત બનાવવા ની કવાયત હાથ ધરવામાં આવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…

1 of 717

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *