Latest

મેઘરજ જલારામ આરોગ્ય ટ્રસ્ટ ધ્વારા ૨૫૦ બેડ ધરાવતી નવીન હોસ્પિટલનુ પ.પુ.મોરારી બાપુના હસ્તે ખાતમુહર્ત કરાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મેઘરજ જલારામ આરોગ્ય સેવાટ્રસ્ટ સંચાલિત નવિન ૨૫૦ બેડ અને ૧૪ વિભાગો ધરાવતી આધુનીક સાધનો અને ટેક્નોલોજી થી સજ્જ અંદાજીત રૂ.૭૫ કરોડના ખર્ચે એ હોસ્પિટલનુ નવુ બિલ્ડીંગનુ ખાતમુહર્ત ૧૪ માર્ચના રોજ પ.પુ.સંત શ્રી મોરારી બાપુના વરદહસ્તે કરવામાં આવનાર છે આ હોસ્પિટલનુ નવીન બિલ્ડિંગ તૈયાર થતા આશરે ૨ વર્ષનો સમય લાગશે જ્યારે નવીન હોસ્પિટલ બનશે ત્યારે આજુ બાજુના ગામડાઓ ના ૧૦૦ કીમીના દર્દીઓને લાભ થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *