Breaking NewsLatest

મોડાસા નગર પાલિકાની તાજેતર માં યોજાયેલ ફાયર વિભાગની પરીક્ષા રદ કરવા અને પુનઃ પરીક્ષા યોજવા પાલિકાની પસંદગી કમિટી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરીએ ઠરાવ કરી મોકલી આપાયો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

:મોડાસા નગર પાલિકામાં ફાયર વિભાગનું મહેકમ મંજુર થયેલ છે જેમાં બીજા તબક્કાની પરીક્ષા બે માસ અગાઉ યોજાઈ હતી જેનું પરિણામ પાલિકાને બંધ કવરમાં મળેલ હતું પરંતુ વચેટીયા ઈસમો દ્વારા ઉમેદવારો પાસે રૂપિયાની માગણી થઈ હોવાનું જે તે સમયે પાલિકાના પ્રમુખને ધ્યાને આવતા વડી કચેરીએ લેખિત માં જાણ કરવામાં આવી હતી ઉમેદવારો ને આર્થિક નુકશાન અને મોડાસા નગર પાલિકાની છબી ન ખરડાઈ તે હેતુ થી પાલિકાની પસંદગી કમિટી દ્વારા પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષા યોજવા પ્રાદેશિક કમિશનર ગાંધીનગર વડી કચેરીએ ઠરાવ કરી મોકલી આપ્યો હોવાનું જલ્પા બેન ભાવસાર મોડાસા નગર પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *