Latest

મોડાસા વિધાનસભા સીટ ના માજી ધારાસભ્ય નું અવસાન થતાં ગુજરાત વિધાનસભા ચાલુ સત્ર માં મુખ્યમંત્રી દ્વારા શોક ઠરાવ પસાર કરાયો

અરવલ્લી

મોડાસા વિધાનસભા સીટ ના માજી ધારાસભ્ય અને સાબરકાંઠા -અરવલ્લી જિલ્લાના સહકારી અગેવાનનું તાજેતરમાં નિધન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં સ્વ.શ્રી અંબાલાલભાઇ ઉપાધ્યાય નો શોક ઠરાવ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રસાર કર્યો હતો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત વિધાનસભા ગૃહમાં શ્રેષ્ટ ધરાસભ્યના એવોડથી સન્માનિત સ્વ.શ્રી અંબાલાલ ઉપાધ્યાય દાદાનો નો શોક ઠરાવ ગૃહમાં પ્રસાર કરતા અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન અને સ્વ માજી ધારાસભ્ય ના પૌત્ર ડોક્ટર ચિરાગ ઉપાધ્યાએ માનનીય મુખ્ય મંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ,વિધાનસભા ગૃહના અધ્યક્ષ શ્રી અને તમામ ધારાસભ્યો નો માજી ધારાસભ્ય અંબાલાલ ઉપાધ્યાય ના પરિવારના સભ્યો અને ડોકટર ચિરાગ ઉપાધ્યાય એ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *