જામનગર: ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં જન જન સુધી યોગ પહોંચાડી લોકોને નિરોગી બનતા શીખવનાર એવા યોગ ગુરુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક માનનીય ચેરમેનશ્રી શીશપાલજી ને જન્મદિવસ G express news- તેંમજ પ્રીતિબેન શુક્લ અને તમામ શહેરીજનો વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. યોગનું માર્ગદર્શન અને લોકો સુધી તેમનું જ્ઞાન પહોંચાડવાનું ઉત્તમ કાર્ય તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકોમાં જાગૃતતા આવે લોકો નિરોગી રહે અને યોગ દ્વારા સ્ફૂર્તિમય બને તેવા પ્રયાસો તેઓ કરતા આવ્યા છે. જન્મદિવસની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આયુષ્ય સ્વાસ્થ્યમય રહે અને આપ દ્વારા યોગનું શિક્ષણ લોકોને પ્રદાન કરતા લોકો પણ નિરોગી રહે તેવી પ્રાર્થના..
યોગગુરુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક માનનીય ચેરમેનશ્રી શીશપાલજીને G Express News તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
Related Posts
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દુકાન માલિકોને સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશનનું પાલન કરવા સૂચના આપવામાં આવી અમરેલી…
















