Breaking NewsLatest

રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અને રોયલ બેરીયર રાઇડર્સ ગુપ્ર સાથે મલી ને રેલી નુ આયોજન કરવા મા આવ્યુ હતુ

તા.12/3/2022 ના રવિવાર ના રોજ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ રોયલ બેરીયર રાઈડર્સ ગ્રુપ સાથે મળીને રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમા ગાંધીનગર. અમદાવાદ. રાજકોટ ના વેપારી ઓ જોડાયા હતા જેમા હોટલ .બેવરજીસ.સિકયુરીટીઝ આઇ.ટી .રેડીમેઇડ ગારમેન્ટસ. તેમજ કાયદાકીય બાબતો માટે એડવોકેટસ એ મોટી સંખ્યા મા ભાગ લીધો હતો રેલી ને વી.ડી વનાર .(રીટાયડ ડી.વાય.એસ.પી) ને ફ્લેગ ઓફ આપી શરૂઆત કરાવી હતી જેમા બુલેટ/ બાઇક મોટી સંખ્યા જોડાયા હતા આ પ્રસંગે કાઉન્સિલર શ્રીમતી સ્નેહબા ટ્રસ્ટી શ્રી રાજેન્દ્ર સિંહ સોલંકી હાજર રહી શુભેચછાઓ આપી હતી રેલી ને વિવિધ વિસ્તાર મા બહોળો પ્રતિસાદ મળ્યો હતો લોકો એ રેલીનુ સ્વાગત પણ કરતા જોવા મળ્યા હતા રેલી દ્વારા લોકો મા લોક જાગૃતિ વ્યાપાર મા વિકાસ માટે એમ.એસ.એમ.ઇ. જી.એસ.ટી. ઇ શ્રમ કાડઁ . આત્મનિર્ભર. વિશ્ર્વ શાન્તિ. મહિલા સુરક્ષા જેવા મુદ્દા ઓ બાબતે અવેરનેસ લાવવા તેમજ સમાજ ને સંગઠીથ થવા અપીલ કરી હતી રેલીને ઇનફોસીટી ખાતે જાણીતા ઉધોગપતિ શ્રી.દિનેશ સિંહ ચાવડા દ્વારા વેપારી ઓને વિવિધ મુદ્દા ઓ પર વિચાર વિમર્શ કયો હતો આ કાર્યક્રમ પ્રસંગે રાજપૂત વિધાસભા ના ટ્રસ્ટી .રાજપૂત મહિલા પાંખ .સમાજ ના અગ્રણી ઓ હાજર રહી આ કાર્યક્રમ ના આયોજન બદલ શ્રી વિરલસિહ રાઓલ અને ગુપ્ર ના સભ્યો ને બિરદાવી શુભેચ્છાઓ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 713

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *