Latest

શ્રી પ્રણામી વણકર સમાજના સમૂહલગ્ન પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રદીપ પરમાર રહયા હાજર રહ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આજે શ્રી પ્રણામી વણકર સમાજનો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માનનીય મંત્રીશ્રી પ્રદીપ પરમારે હાજરી આપી હતી કાર્યક્રમમાં નવદંપતીને આશીર્વાદ આપતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે લગ્ન જીવનમાં સફળતા મેળવવા હરહંમેશ એકબીજાનો સાથ આપવો ખૂબ જરૂરી છે.અને નવદંપતીને સુંદર અને આનંદસભર જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમમાં સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *