આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના પ્રણેતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ખાતે પોતાની ફરજ બજાવતા આદરણીય શ્રી આર.જે. રામ સાહેબ પોતાની ફરજ બદલીના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદાય રહ્યા છે ત્યારે શ્રીઆહીર સમાજ સુરેન્દ્રનગર તથા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ-સુરેન્દ્રનગર દ્વારા રામ સાહેબના વિદાય સમારંભ આયોજનનું લીંબડી ખાતે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ફરજ દરમ્યાન શ્રી રામ સાહેબે ન માત્ર સમાજને સંગઠિત કર્યો,પરંતુ અનેક યુવાનોને સેવાકાર્યમાં પ્રવૃત્ત કર્યા.શ્રી રામ સાહેબના સમાજ પ્રત્યેના આ ભગીરથ કાર્યને બિરદાવવા આ કાર્યક્રમમાં આહીર સમાજ સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી જગદીશભાઈ આહિર મંત્રીશ્રી મહેશભાઈ ચાવડા સહમંત્રીશ્રી રાજુભાઈ વરુ તથા ડો.હરેશભાઈ બાંભણિયા,ડો.કવાડ સર, કરશનભાઈ આહિર, ડો.કુમનભાઈ આહિર સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમારંભમાં શ્રી જગદીશભાઈએ જિલ્લામાં શ્રી રામસાહેબના અનેરા કાર્યોને બિરદાવ્યા હતા. શ્રી મહેશભાઈ ચાવડાએ સાહેબ સાથે કરેલા કાર્યના સ્મરણોને વાગોળતા સાહેબની કામ કરવાની કુનેહને યાદ કરી હતી. સમારંભમાં શ્રી રામસાહેબે પણ પોતાના જિલ્લાના આગેવાનો સાથે થયેલા સકારાત્મક અનુભવોને યાદ કરી પરિવારની લાગણી વ્યક્ત કરી હતી. સમારંભમાં સૌ આગેવાનો દ્વારા શ્રી રામ સાહેબનું શાલ અને સન્માન પત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું.
સંગઠનના શિલ્પીનો વિદાય સમારંભ……
Related Posts
સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..
એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો…
સાંતલપુર: આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમમાં જારુષાનાં આંગણવાડી કાર્યકરએ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો..
પાટણ. એઆર. એબીએનએસ : આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ…
સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત: બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા…
રાધનપુર શહેરમાં નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ..
પાટણ. એઆર. એબીએનએસ : પહેલગામ હુમલામાં જે 27 સિંદૂરો આંતકવાદીઓ દ્વારા કરાયેલા…
રાજ્યપાલએ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મહેસાણા, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગત 17 મેના રોજ અવસાન પામેલા…
અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…
સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન: અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની, લીવર, બે આંખો તથા ચામડીનું દાન મળ્યું
અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩…
ભુજ ખાતે તા.૨૬મીના યોજાનાર પ્રધાનમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમની તૈયારી અનુસંધાને પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
કાર્યક્રમ સ્થળની જાત મુલાકાત લઇને પ્રભારીમંત્રીશ્રીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…
રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..
રાધનપુર, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં…