આવનારા સમયમાં ગણેશ વિસર્જન હોવાથી સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે તે હેતુથી આજરોજ પાંડેસરા વિસ્તારમાં અને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સની ટીમને તહેનાત કરીદેવામાં આવી છે એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

આનંદ ગુરવ…….સુરત
સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે.


શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી.
















