Latest

સ્ત્રી એક શક્તિ: જામનગરમાં ગ્રેસ યુથ કલબ દ્વારા મંગળવારે સુંદરકાંડ તથા સ્ત્રી શક્તિ સમારોહનું થશે આયોજન.

અમદાવાદ: કાલે 8 માર્ચ મંગળવાર સ્ત્રી શક્તિનો દિવસ એટલે વિશ્વ મહિલા દિવસ. નારી તું નારાયણી વાક્યને સાર્થક કરતા વિવિધ વર્ગ, ફરજ, કાર્યમાં નિશ્વાર્થ અવ્વલ રહી પોતાનો ધર્મ નિભાવતી નારીશક્તિ માટે ગર્વનો દિવસ.

8 માર્ચના રોજ જામનગર ખાતે ગ્રેશ યુવા કલબના ફાઉન્ડર ધરતી ઉમરાણીયા તેમજ પીના મોદી, શિલ્પા નકુમ અને સંદીપ મહેતાના આયોજનમાં સુંદરકાંડ તેમજ ગતિશીલ સતત કાર્યરત એવા જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમનના સન્માન રૂપે સ્ત્રી એક શક્તિ નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન સાંજે 4 થી 8 કલાકે આહીર સમાજ, સોહમનગર, સૈનિક ભવનની બાજુમાં, સમર્પણ રોડ જામનગર ખાતે કરવામાં આવનાર છે. સુંદરકાંડના કાર્યક્રમમાં કથાકાર કશોરદાસજી અગ્રવાત સુંદરકાંડનું રસપાન કરાવશે અને કાર્યક્રમના પ્રણેતા તરીકે કલ્પેશભાઈ સાવલિયા ઉપસ્થિત રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *