Breaking NewsLatest

હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણ માટે રોપા વિનામૂલ્ય વિતરણ કરાયુ

અરવલ્લી
આજ રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિતે મોડાસા માં વૃક્ષ નું વિતરણ કરવામાં આવ્યું સાથે જ વૃક્ષ અને પર્યાવરણ નું જતન કરવા નો સંકલ્પ કરાવ્યો


ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી માં ગરીબોને તેમજ મધ્યમવર્ગીય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ ને ફેબીફ્લૂ તેમજ કોરોના ના કીટ અને ઓક્સિજન સિલિન્ડર વિનામૂલ્ય આપી ખુબજ સુંદર સેવાઓ આપી હતી હજુ પણ આ ટ્રસ્ટના દ્વારા અનેક પ્રકારની સેવાઓ લોકોને પહોંચાડી રહી છે નિસ્વાર્થ ભાવે ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી માં જનતાને મદદરૂપ થવા માટે ખુબજ પ્રયત્નો કર્યા અને સેવાઓ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *