હિન્દી ટીવી જગતના મશહુર પત્રકાર કમાલ ખાનનુ લખનૌમાં નીધન થયુ છે. હિન્દી ન્યૂઝ ચેનલમાં પોતાની આગવી છટા, બોલવાનો અલગ અંદાજ અને જ્ઞાનના કારણે કરોડો દર્શકોના માનીતા એવા કમાલ ખાનને સાંભળવા કે તેમની સ્ટોરી જોવી એ એક લાહ્વવો છે. ઉર્દુ, હિન્દી કે પછી રામાયણની ચોપાઈ હોય કે મહાભારતના શ્લોક કે પછી કુરાનની હદીસો હોય કમાલ ખાન સહજતાથી પોતાની સ્ટોરીમાં તે બોલતા અને દર્શકોને એક ભાવ વિશ્વમાં લઈ જતા. કમાલ ખાનના નિધનથી સમગ્ર મિડીયા જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પ્રેસ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા મોટા ઝીંઝુડા નજીક આવેલા રાધીકાસાહેબ આશ્રમ ખાતે કમાલ ખાનને શ્રધ્ધાંજલી માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ટીવી, અખબાર અને ડિજીટલ મિડિયાના પત્રકારો દ્વારા કમાલ સરને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. રાધીકાસાહેબ બાપુ દ્વારા મૃતકના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો પત્રકારો દ્વારા કમલા ખાનને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
હિન્દી ન્યૂઝ ચેનલના શીરમોર પત્રકાર કમાલખાનના આકસ્મીક નીધન પર સાવરકુંડલા પ્રેસ ક્લબ દ્વારા શોક પ્રગટ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
Related Posts
સુરત ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા સન્માન સમારોહ યોજાયો
ગુરૂજનના દ્રઢ સંકલ્પથી બાળક મહાન બનવાની યાત્રા શરૂ કરે છે સૌમ્ય અને તેજસ્વી…
દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા
જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…
દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી
જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…
પીએમ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરાઈ
નવસારી, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા…
નાબાર્ડ બનાસકાંઠા દ્વારા ડીસા-રાજપુરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
બનાસકાંઠા, એબીએનએસ: નાબાર્ડ બનાસકાંઠા દ્વારા ડીસા તાલુકાના રાજપુર સ્થિત માળી…
ખંભાળિયાના આરાધના ધામ ખાતે કાર્યરત પોલીસ કેમ્પમાં ફૂલડોલ ઉત્સવ માટે જતા પદયાત્રીઓને મળી રહ્યો છે વિવિધ સેવાઓનો લાભ
દેવભૂમી દ્વારકા, સંજીવ રાજપૂત: એબીએનએસ: રાષ્ટ્રની સુરક્ષા માટે જેમ જવાનો દિવસ કે…
નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો
નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને…
સિહોરમાં આંગણવાડી વિભાગ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઇ.સંકલિત બાળવિકાસ યોજના કચેરીમાં કાર્યકર્તા બહેનોએ કૌશલ્ય વ્યક્ત કર્યું
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…
મહિલા હોમગાર્ડને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી..
પાટણ, એબીએનએસ: પાટણ જિલ્લાનાં રાધનપુર, સાંતલપુર સહીત જિલ્લામાં ઠેર ઠેર…
ભાવનગર ખાતે યોજાનાર “નમો સખી સંગમ મેળો”ને અનુલક્ષીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાનાં અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાએ "નમો સખી સંગમ…